

હળવદના ચરાડવા ગામે રહેતો યુવાન શેર બજારમાં રોકાણ કરતા નુકશાની આવેલ હશે જેથી ઉદાસ રહેતા અને આર્થીક સંકળામણના કારણે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના ચરાડવા ગામે રહેતા ઉતમભાઈ ભુપતભાઈ પઢિયાર (ઉ.૨૭) એ શેર બજારમાં રોકાણ કરતા હોય અને નુકશાની આવેલ હશે જેથી ઉદાસ રહેતા હોય અને આર્થિક સંકળામણમાં હોય જેના કારણે કડીયાણા ગામે આવેલ તેમના સુરાપુરા કાંધાભાદાદા ના મંદિરે જઈને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે