વાંકાનેરના કાશીયાગાળાની સીમમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપધાત

વાંકાનેરના કાશીયાગાળા ગામની સીમમાં આધેડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના કાશીયાગાળા ગામે રહેતા ભરતભાઈ છનાભાઈ ઘરજીયા (ઉ.૪૦) એ કોઈ કારણોસર ગામની સીમમાં વાડી એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.