દીપાવલી પર્વના શુભ મુર્હતો, નવા ચોપડા ખરીદવાના શુભ મુર્હત ક્યારે ? જાણો શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે પાસેથી….


ગુજરાતના સુપ્રસિદ્ધ જયોતિષચાર્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે પાસેથી જાણીએ દીપાવલીના શુભ મૂર્હતો. સનાતન ધર્મમાં દિવાળી એ તહેવારોના રાજા ગણાય છે.પરંતુ તિથિ વધ ઘટના કારણે ઘણા લોકો મૂંઝવણમાં હોય છે. ત્યારે તહેવારોની સચોટ માહિતી જાણીએ શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે પાસેથી
વિ.સં. ૨૦82 માં ગાદી ઉપાડવા માટે નવા ચોપડા નોંધાવવાનાં કે ખરીદવાનાં સોનુ ચાંદી ઝવેરાત, નંગ, યંત્ર, સિદ્ધિ તથા ઘરવખરીની ખરીદી માટે ઉત્તમ દિવસ.આભૂષણ ખરીદવા માટેના શુભ મુહૂર્ત
આસો વદ ૭, પુષ્ય નક્ષત્ર રવિવાર, તા. ૦૧-૧૧-૨૦૨૬
– સવારે ૦૮:૧૦ થી બપોરે ૧૨:૨૪
– બપોરે ૦૧:૫૦ થી ૦૩:૧૫
રમા એકાદશી –
આસો વદ ૧૦/ 11 બુધવાર, તા. ૦૪-૧૧-૨૦૨૬
– સવારે ૧૧:૦૦ થી બપોરે ૧૨:૩૯
– બપોરે ૦૩:૧૧ થી સાંજે ૦૬:૦૦
–
ધન તેરસ –
*ગાદી બિછાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત ધન પૂજન-લક્ષ્મી દીપદાન, પૂજનનાં શુભ મુહૂર્તો ધનતેરસ, ધન્વંતરી ત્રયોદશી શ્રી યંત્ર પૂજન સિદ્ધ કરવા. બપોરે 10:33થી ધન તેરસ બેસે છે. (જે રાત્રિ ભાગ માં તેરશ આવતી હોય તેને લક્ષ્મી પૂજન માટે પૂર્ણ દિવશ શુભ ગણવામાં આવે છે )ધનતેરસ — ધનપૂજા અને લક્ષ્મીપૂજન
આસો વદ ૧૨/13 શુક્રવાર, તા. ૦૬-૧૧-૨૦૨૬
– સવારે ૦૬:૪૮ થી ૧૧:૦૦
– બપોરે ૧૨:૨૪ થી ૦૧:૪૭
– સાંજે ૦૪:૩૪ થી ૦૬:૦૦
– રાત્રે ૦૯:૧૦ થી ૧૦:૪૭
– રાત્રે ૧૨:૨૪ થી સવારે ૦૫:૧૩
*કાળીચૌદશ, :-
તા. 7.11.26 શનિવાર
કાળીપૂજન, તાંત્રિક મહાપૂજન, શ્રી હનુમાન પૂજન ત્રાજવા પૂજન, તેમજ સુરાપુરા દાદાના નૈવેધ્ય (નિવેધ) માટે ભૈરવ પૂજન વિગેર, ઘંટાકર્ણ હવન, ઉપાસના, દશમહાવિદ્યાની આરાધના, તાંત્રિક અનુષ્ઠાન તથા મશીનરી પૂજા માટેનો દિવસ.
(ચૌદશ બપોરના 10.49 થી રાત્રિ ના ભાગ માં ચૌદશ આવતી હોવાથી જે ભાગ માં ચૌદશ આવે એને ગ્રાહ્ય કરવી શાસ્ત્રસંમત છે*)
શુભ દીપાવલી — લક્ષ્મીપૂજન , શારદા અને ચોપડા પૂજન:
(અહીં દિપાવલી નો લક્ષ્મીપૂજન માટેનો મુખ્યકાળ પ્રદોષ કાલ છે. તેથી ધર્મસિંધુ ગ્રંથ અનુસાર, નિર્ણંય સિંધુ ગ્રંથ અનુસાર, અને બ્રહ્મ પુરાણ અનુસાર કોઈ પણ શંસય વિના આ દિવસે દીપાવલી મનાવવી.)
આસો વદ ૧૪/30, રવિવાર, તા. ૦૮-૧૧-૨૦૨૬
ચોઘડિયા પ્રમાણે
– સવારે ૦૮:૧૫ થી બપોરે ૧૨:૨૪
– બપોરે ૦૧:૪૫ થી ૦૩:૧૫
– સાંજે ૦૫:૫૭ થી રાત્રે ૧૦:૪૭
– રાત્રે ૦૨:૦૨ થી ૦૩:૪૭
સ્થિર લગ્ન પ્રમાણે
– વૃશ્ચિક લગ્ન: સવારે ૦૭:૩૦ થી ૦૯:૪૫
– કુંભ લગ્ન: બપોરે ૦૧:૩૮ થી ૦૩:૧૧
– વૃષભ લગ્ન: સાંજે ૦૬:૨૨ થી ૦૮:૨૦
– બળવાન સિંહ લગ્ન: બપોરે ૦૧:૪૯ થી ૦૩:૦૧
હોરા મુજબ
– સવારે ૦૯:૫૦ થી ૧૦:૩૨
– સવારે ૧૧:૨૮ થી બપોરે ૧૨:૨૩
– બપોરે ૦૧:૧૯ થી સાંજે ૦૫:૦૧
– સાંજે ૦૫:૫૭ થી ૦૭:૦૧
– રાત્રે ૦૮:૦૯ થી ૧૨:૨૪
– મધ્યરાત્રિ ૦૧:૨૮ થી ૦૨:૩૨
– મધ્યરાત્રિ ૦૩:૩૭ થી સવારે ૦૯:૫૦
વિક્રમ સંવત ૨૦૮૩ —
નૂતનવર્ષારંભ,નૂતન વર્ષા અભિનંદન
બેસતા વર્ષના મુહૂર્તો તથા પેઢીખોલવાના શુભ મુહૂર્તો
કારતક સુદ ૧, મંગળવાર, તા. ૧૦-૧૧-૨૦૨૬
– સવારે ૦૯:૩૭ થી બપોરે ૦૧:૪૭
– બપોરે ૦૩:૧૦ થી સાંજે ૦૪:૩૩
ભાઈ બીજ –
કારતક સુદ બીજ બુધવાર, તા. ૧૧-૧૧-૨૦૨૬
લાભ પાંચમ-
જ્ઞાન પંચમી શ્રી પંચમી,પાંડવ પંચમી કારતક સુદ 5 તારીખ 14.11.2026 ને શનિવાર
ભાગવતાચાર્ય
શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર ડી.દવે
મહાવીર નગર સોસાયટી
સામાકાંઠે ગજાનન મોરબી -૨
મો.80009 11444