મચ્છુ ૦૨ ડેમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા તપાસનો ધમધમાટ

 

જોધપર નદી નજીક આવેલ મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવની જાણ થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

મોરબી તાલુકાના જોધપર નદી ગામના રહેવાસી અરવિંદભાઈ રામાનંદીએ પોલીસ મથકમાં જાણ કરી હતી કે મચ્છુ ૦૨ ડેમના પૂર્વ કિનારા પાસેથી અજાણ્યો પુરુષ આશરે ૩૦ થી ૫૦ વર્ષ વાળાનું કોઈ કારણોસર મોત થતા મૃતદેહ કોહવાયેલ હાલતમાં મળી આવ્યો છે મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.