મોરબી અને વાંકાનેરમાં વરલી જુગાર રમતા બે ઝડપાયા

 

મોરબી અને વાંકાનેર શહેરમાં જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે

 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા અસરફખાન હફીજજુલાખાન પઠાણ (ઉ.વ.૨૧) રહે સિપાઈવાસ મોરબી વાળાને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૬૫૦ જપ્ત કરી છે વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવાપરા નાકા પાસેથી આરોપી ગોવિંદ ઉર્ફે લાલો રણછોડભાઈ ડાભી રહે નવાપરા ખડીપરા વાંકાનેર વાળાને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૬૩૦૦ જપ્ત કરી છે

Leave A Reply

Your email address will not be published.