

હળવદ પોલીસે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી જેલહવાલે કર્યો છે
હળવદ પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારુણ ગુનામાં સંડોવાયેલ ઇસમ અંકિત નરેન્દ્રભાઈ રામાવત રહે હળવદ વાસુદેવનગર સોસાયટી વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી તરફથી પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપીનું પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી હળવદ પોલીસે ટીમ બનાવી આરોપી અંકિત નરેન્દ્રભાઈ રામાવતને પાસા એક્ટ તળે ડીટેઈન કરી જેલહવાલે કર્યો છે

