

વિસીપરામાં ઈંટના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા વિસ્તારમાં રેડ કરી હતી ઈંટના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમતા કિરીટ બાબુભાઈ અગેચણીયા, ચેતન ગોરધનભાઈ પંચાસરા અને સમીર હુશેનભાઈ સુમરા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૫૨૫૦ જપ્ત કરી છે