

મોરબી શહેરની ઓમ વીવીઆઈએમ કોલેજના પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશીયાનો આજે જન્મદિવસ છે વિવિધ વિદ્યાશાખાનું શિક્ષણ પ્રદાન કરતી શહેરની નામાંકિત કોલેજ ઓમ વીવીઆઈએમ કોલેજના પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશીયાનો આજે જન્મદિવસ છે ત્યારે કોલેજ પરિવાર, વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓએ તેમજ તેમના પરિવારે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે


