ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ (બક્ષીપંચ) બીપીનભાઈ પ્રજાપતિનો આજે જન્મદિવસ

ટંકારા તાલુકાના જબલપુરના વતની બીપીનભાઈ પ્રજાપતિનો આજે જન્મદિવસ છે.તેઓ હાલ ટંકારા તાલુકા ભાજપ બક્ષીપંચના પ્રમુખ, રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા પ્રમુખ, ટંકારા મામલતદાર કચેરીના પુરવઠા સલાહકાર સમિતિના સભ્ય, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના જીલ્લા કન્વીનર તરીકે સેવા આપી રહ્યા છે.

બીપીનભાઈ ટંકારા વિસ્તારમાં રહેતા અનાથ-મંદબુધ્ધીના લોકોને ફ્રી ટીફીન અને દવાઓ મફત સેવા કરે છે. બીપીનભાઈ છેલ્લા ૮ વર્ષ થી પાગલોની સેવા કરે છે.બીપીનભાઈ પ્રજાપતિનો તા.૨૮/7/૭૮ ના રોજ થયો હતો. ગતવર્ષે પડેલ ભારે વરસાદમાં ટંકારા તાલુકામાં ભારે તારાજી સર્જાઈ હતી.જેમાં બિપીનભાઈએ પૂરમાં ફસાયેલા 11 લોકોના જીવ બચાવ્યા હતા જેથી બીપીનભાઈએ વીરતા પુરસ્કાર માટે સરકારમાં દરખાસ્ત કરી છે.

Comments
Loading...
WhatsApp chat