મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ કલેકટરને આવેદન પાઠવી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરશે માંગ

 

મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવતીકાલે બુધવારે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવશે

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૧૮ ને બુધવારે સવારે ૧૧ કલાકે જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવશે જેમાં મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવશે જે આવેદન આપતી વેળાએ જીલ્લા કોંગ્રેસ સમિતિ હોદેદારો, આગેવાનો, કાર્યકરો, જીલ્લા, તાલુકા અને શહેરના પ્રમુખ, દરેક ફ્રન્ટ, સેલ, ડીપાર્ટમેન્ટ હોદેદારો અને ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકરો હાજર રહેશે

Leave A Reply

Your email address will not be published.