


ટંકારા તાલુકાના નસીતપર ગામે સ્વ .લાલજીભાઈ ધરમશીભાઈ બરાસરા (ઉંમર વર્ષ ૬૬) સવંત ૨૦૮૨ જેઠ વદ -૬ ને તારીખ ૦૬/૦૭/૨૦૨૬ ને સોમવારના રોજ રામચરણ પામેલ છે.તેમનું સદગત બેસણું સવંત ૨૦૮૨ જેઠવદ -૯ ને તારીખ ૦૯/૦૭/૨૦૨૬ ને ગુરુવારના રોજ નસીતપર શાંતાબાની વાડીમાં રાખેલ છે.
તારીખ : ૦૯/૦૭/૨૦૨૬ ને ગુરુવાર
સ્થળ : શાંતાબાની વાડી, નસીતપર, તાલુકો ,ટંકારા જીલ્લો, મોરબી
સમય : સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે