

શ્રી સૂર્યવંશી ક્ષત્રીય સગર યુવક મંડળ ઝાલાવાડ દ્વારા તા. 31 ને શુક્રવારના રોજ શ્રી દાસારામ બાપાની ૩૮૬ મી જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે
શ્રી દાસારામ બાપાની જન્મ જયંતી મહોત્સવ નિમિતે તા. ૩૧ ને શુક્રવારે ઉજવણી કરવામાં આવશે જેમાં સવારે 8 : ૩૦ કલાકે જન્મ જયંતી મહોત્સવ અને બપોરે ૧૧ : ૩૦ કલાકે પ્રસાદ સહિતના કાર્યક્રમો વૈજનાથ મહાદેવ મંદિર, સરા ચોકડી હવલદ ખાતે યોજાશે