


ટંકારાના બંગાવડી ગામે રહેણાંક મકાનમાં યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારાના બંગાવડી ગામે રહેતા વિનોદભાઈ પીઠાભાઈ પડાયા (ઉ.૪૨) એ ગત તા. ૪ ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે