જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

 

જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને એ ડીવીઝન પોલીસે રૂ ૪૪૫૦ રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે જુના બસ સ્ટેન્ડ પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ઉસ્માન બાદનમિયા કાદરી, કાસમ બશીર ભટ્ટી, એજાજ સીદીક કાસમાણી, આસિફ યુસુફ કચ્છી, મુનાફ રહીમ જુંનાણી, મોષીણ રહીમ દલ અને હૈદર ઉર્ફે અકરમ રહે બધા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૪૪૫૦ જપ્ત કરી છે

 

Leave A Reply

Your email address will not be published.