ટંકારા લક્ષ્મીનારાયણ ગરબી ચોકમાં રવિવારે સત્યનારાયણની કથા

 

બ્રહ્માકુમાંરીઝ રાજકોટ દ્વારા આગામી તા ૩૧ માર્ચને રવિવારના રોજ રાત્રીના ૦૮ : ૩૦ કલાકે લક્ષ્મીનારાયણ ગરબી ચોક ટંકારા ખાતે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સત્યનારાયણ કથાના માહાત્મ્યથી દરેક સનાતની પરિવારો પરિચિત છે ત્યારે કથાનો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે

 

 

Leave A Reply

Your email address will not be published.