રાજકોટ : સુંદરજીભાઈ ચેતનદાસ અમલાણીનું શુક્રવારે દુખદ અવસાન

 

રાજકોટ : સુંદરજીભાઈ ચેતનદાસ અમલાણી (મંગે) (ઉ.વ.72) જેઓ ડો.જીતેન્દ્રભાઈ ચેતનદાસ અમલાણી (યુરોકેર હોસ્પિટલ રાજકોટ),  મહેશભાઈ ચેતનદાસ અમલાણી,  પ્રકાશભાઈ ચેતનદાસ અમલાણીના મોટાભાઈશ્રી તથા ડો.પ્રતિકભાઈ સુંદરજીભાઈ અમલાણી, કોમલબેન અજયભાઈ ધાનાણી અને અલકાબેન કિરેનકુમાર કક્કડના પિતાશ્રીનુ તા 12/12/2025 શુક્રવાર ના‌ રોજ દુઃખદ અવસાન થયેલ છે.

Leave A Reply

Your email address will not be published.