

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા નવા વર્ષ માટે દર વર્ષે જેમ આ વર્ષે પણ ચિટ્ઠી ઉડાડી પ્રમુખ ઉપપ્રમુખ ખજાનચી ની વરણી કરવામાં આવી જેમાં ફરી એક વાર સંજયભાઈ માલી પ્રમુખ બન્યા,પ્રકાશ ભાઈ પટેલ ઉપપ્રમુખ , ખજાનચી હાર્દિકભાઈ સોલંકી તેમજ સોશિયલ મીડિયાના કન્વીનર તરીકે ધર્મેશભાઈ ઠાકોર ની નિમણૂક કરવામાં આવી.ગ્રુપ ના તમામ સભ્ય ની હાજરી આ કાર્યક્રમ યોજાયો..
ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિ કરી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાના પ્રયત્નો કરવામાં આવે છે