મોટા રામપર નિવાસી જશુભા રૂપસંગજી ઝાલાનું અવસાન: આજે બેસણું

મોરબી: મોટા રામપર નિવાસી જશુભા રૂપસંગજી ઝાલા (ઉવ ૯૫) તે ઇન્દ્રસિંહ, દશરથસિંહ અને મહિપતસિંહના પિતા, પુષ્પરાજસિંહ, સિદ્ધરાજસિંહ, લક્કીરાજરાજસિંહ તથા દિવ્યરાજસિંહનાં દાદાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું આજે તારીખ ૧૬/૧૧/૨૦૨૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન “મા શક્તિ”, બ્લોક નં ૧, અનંતનગર સોસાયટી, ઉમા ટાઉનશીપ સામે, મોરબી ૨ ખાતે રાખેલ છે.

Leave A Reply

Your email address will not be published.