નાની વાવડી માધ્યમિક શાળામાં ધોરણ 10 ના વિદ્યાર્થીનો વિદાય વિધિ ઇસ્કોનના ભક્તો દ્વારા હરિનામ સંકીર્તન…
આજે તારીખ 29/1/2026 ને ગુરુવારે હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી ના ભક્તો દ્વારા નાની વાવડી માધ્યમિક શાળામાં ગીતા જ્ઞાન પીરસીને દરેક વિદ્યાર્થીને ગૌ.વા. ચતુરભાઈ માવજીભાઈ ફૂલતરીયાની યાદી રૂપે તેમના પુત્ર સંજયભાઈ ફૂલતરીયા દ્વારા સર્વે…