હિન્દુ સંમેલન સમિતિ, પંચાસર રોડ, મોરબી દ્વારા હિન્દુ સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન
મોરબી, 31 જાન્યુઆરી 2026: આપણી સનાતન સંસ્કૃતિ અને સંસ્કારોના જતન માટે તેમજ સમાજમાં નવી ઉર્જા અને જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી હિન્દુ સંમેલન સમિતિ, પંચાસર રોડ, મોરબી દ્વારા "હિન્દુ સંમેલન" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.…