માળિયા ત્રણ રસ્તા પાસેથી દારૂની ૨૭ બોટલ સાથે એક ઝડપાયો

 

માળિયા ત્રણ રસ્તા પાસે મકાન નજીકથી પોલીસે દારૂની ૨૭ બોટલ સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રણ રસ્તા પાસેથી આરોપી અબ્દુલ સુલેમાન સખાયા (ઉ.વ.૨૭) વાળાને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી દારૂની ૨૭ બોટલ કીમત રૂ ૭૨૯૦ નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.