વાંકાનેરના મીલપ્લોટમાંથી વરલી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો

 

 

વાંકાનેરનાં મીલપ્લોટ વિસ્તારમાં વરલી ફીચરનો જુગાર રમતા એક ઇસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી લઇ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસે મીલપ્લોટ વિસ્તારમાંથી વરલી ફીચરનો જુગાર રમતા ફિરોઝભાઇ હશનભાઇ કટીયાને પકડી તેની પાસેથી રોકડ સહીત ૫૭૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.