મોરબી : અરુણભાઈ ભગવાનજીભાઈ શાહનું દુખદ અવસાન, આજે ઉઠમણું

મોરબી :  સ્વ. ભગવાનજીભાઈ કાંતિલાલ શાહના પુત્ર અરૂણભાઈ ભગવાનજીભાઈ શાહ (ઉ.વ. ૬૨, વિદ્યુત કાર્યાલય વાળા) તે રિધ્ધીબેન અને દેવાંગના પિતાશ્રી તા. ૨૦-૯-૨૬ ના રોજ આકસ્મિક અવસાન પામેલ છે. સદગતનું ઉઠમણું આજરોજ તા. ૨૧-૯-૨૬ ના સાંજે ૪:૩૦ કલાકે દરબારગઢ પુરુષોના ઉપાશ્રય, મોરબી ખાતે રાખેલ છે.

શોકાતુર શાહ પરિવાર

દિલીપભાઈ – ૯૮૨૫૨ ૩૬૮૯૬

જીનેશ શાહ – ૮૪૬૦૪ ૭૭૭૩૭

પારસ શાહ – ૮૪૬૦૬ ૧૬૧૧૬

Leave A Reply

Your email address will not be published.