મોરબી : રમાબેન જુગતરામભાઈ ત્રિવેદીનું અવસાન, શુક્રવારે ઉઠમણું  

 

મોરબી નિવાસી ચા. મ. મોઢ બ્રાહ્મણ ગં. સ્વ. રમાબેન જુગતરામભાઈ ત્રિવેદી (ઉ.વ. ૯૮) તે સ્વ. ડો. જુગતરામભાઈ ત્રિવેદીના પત્ની, સ્વ. ચકુભાઈ મહેતા (દેરાળા) ના પુત્રી તથા રમેશભાઈ,  સુરેશભાઈ,  દિલિપભાઈ,  મનિષભાઈ તથા કંચનબેન ભગવતી પ્રસાદ જાની (સુરેન્દ્રનગર),  સ્વ. ચંદ્રિકાબેન અતુલભાઇ વ્યાસ(વડોદરા),  મેનાબેન રાજેશભાઈ પંડ્યા (ગાંધીધામ) ના માતૃશ્રી તથા રવીન્દ્રભાઈ,  ડો આશિષભાઈ,  પ્રિયંકાબેન,  મિલનભાઈ, સ્વાતિબેન,  સંધ્યાબેન, પ્રણવભાઈ, નિરજભાઈ, નિરાલીબેનના દાદીમાંનું તા. 15-01-2025 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તારીખ 17-1-2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5, પંચમુખી હનુમાનજી હોલ, સ્મશાનની બાજુમાં, ઉમા વિદ્યા સંકુલની સામે, મોરબી ૨ ખાતે રાખેલ છે.

Leave A Reply

Your email address will not be published.