

મોરબી ; મોરબીના સાવસર પ્લોટમાં આવેલ ગેસ એજન્સી પારેખ ઇન્ડેન દ્વારા તમામ ગ્રાહકો જોગ જાહેર સુચના આપવામાં આવે છે કે તા. ૧૫ ઓગસ્ટ પહેલા ગ્રાહકોને ઈ કેવાયસી કરાવવું ફરજીયાત છે
પારેખ ઇન્ડેન ગેસના ગ્રાહકોને તા. ૧૫ ઓગસ્ટ પહેલા E-KYC કરાવવું ફરજીયાત છે જે ગ્રાહકના નામે કનેક્શન હોય તે ગ્રાહકે આધાર કાર્ડ લઈને રૂબરૂ પારેખ ઇન્ડેન ઓફિસે જવાનું રહેશે તમામ ગ્રાહકોને ૧૫ ઓગસ્ટ સુધીમાં ઈ કેવાયસી કરાવી લેવા ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે
પારેખ ઇન્ડેન ગેસ એજન્સી
સાવસર પ્લોટ મેઈન રોડ, મોરબી – 1