મોરબીના જેલર એચ એ બાબરિયાની વડોદરા બદલી, મોરબી જેલર તરીકે જનકકુમાર જોષીની નિમણુક




રાજ્યની વિવિધ જેલમાં ફરજ બજાવતા જેલર ગ્રુપ ૨ ની આજે બદલીના આદેશ આપવામાં આવ્યા છે કુલ ૧૦ જેલરની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબીના જેલરની વડોદરા મધ્યસ્થ જેલ બદલી કરવામાં આવી છે
મોરબી સબ જેલમાં ફરજ બજાવતા જેલર એચ એ બાબરિયાની વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બદલી કરવામાં આવી છે જયારે અમદાવાદ મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતા જનકકુમાર જોષીની મોરબી સબ જેલ ખાતે બદલી કરવામાં આવી છે રાજ્યના કુલ ૧૦ જેલરની બદલી અંતર્ગત મોરબીના જેલરની બદલી કરી તેમના સ્થાને નવા જેલરની નિમણુક કરવામાં આવી છે
