

મોરબી : ઇન્દુબેન રમેશભાઈ ભાડજા (ઉ.વ.૫૭) નું તા. ૧૪-૦૮-૨૦૨૬ ને શુક્રવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે સદગતનું બેસણું તા. ૧૭-૦૮-૨૦૨૬ ને સોમવારે સવારે ૮ થી ૧૦ સુધી દ્વારકાધીશ હોલ, એસ.પી. રોડ મોરબી ખાતે રાખેલ છે
લી.
સ્વ. દામજીભાઈ ગંગારામભાઈ ભાડજા
રમેશભાઈ દામજીભાઈ ભાડજા, જીનીયશભાઈ રમેશભાઈ ભાડજા
હરજીવનભાઈ દામજીભાઈ ભાડજા, મુકેશભાઈ હરજીવનભાઈ ભાડજા
નરભેરામભાઈ દામજીભાઈ ભાડજા, કપિલભાઈ હરજીવનભાઈ ભાડજા
ધીરૂભાઈ દામજીભાઈ ભાડજા, હિતેષભાઈ નરભેરામભાઈ ભાડજા
સ્વ. મહેશભાઈ દામજીભાઈ ભાડજા, સ્મિતભાઈ ધીરૂભાઈ ભાડજા
રમેશભાઈ છગનભાઈ ભાડજા, યશભાઈ મહેશભાઈ ભાડજા
તથા ભાડજા પરિવારના જયશ્રી કૃષ્ણ