

મોરબી : નિવૃત શિક્ષક હસુમતીબેન રમેશચંદ્ર પંડ્યા (ઉ.વ.૭૯) તે અંજનાબેન મહેતા, મીનાક્ષીબેન મહેતા, યોગીતાબેન ત્રિવેદી, કલ્પનાબેન મહેતા, હેતલબેન વ્યાસ તથા પૂનમબેન પંડ્યાના માતૃશ્રી, તેમજ મનહરભાઈ, જનકભાઈ તથા ધીરુભાઈ પંડ્યાના મોટાભાભી તથા યોગેશભાઈ, રાજુભાઈ, રોહિતભાઈ, અમિતભાઈના ભાભુનું તા. ૦૪ ના રોજ કૈલાશવાસ થયેલ છે બેસણું તા. ૦૬ ને બુધવારે સાંજે ૪ : ૩૦ થી ૬ સુધી રામેશ્વર મહાદેવ મંદિર, હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે મોરબી ૨ ખાતે રાખેલ છે


