

લીઓ ક્લબ ઓફ મોરબી નજરબાગ રોયલ દ્વારા રવિવારે તા. ૦૯ ના રોજ નિશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમ નીચે મુજબ રાખેલ છે જેનો લાભ લેવા અનુરોધ કર્યો છે
તારીખ – 09/08/2026 🗓️
વાર – રવિવાર 🪧
સમય – સવારે 10 થી બપોરે 2 સુધી⏳
– નિઃશુલ્ક રોપા વિતરણ 🪴
– રાહત દરે કુંડા વિતરણ 🪹
– ચકલીના માળાનું વિતરણ 🕊️
– રાહત દરે રાખડી વિતરણ 🎗️
ભારે વરસાદ અને રેડ એલર્ટને 02/08/2026 કારણે સ્થગિત કરેલ આયોજન આ રવિવારે તારીખ – 09/08/2026 થવા જઈ રહ્યું છે.
પ્રોજેક્ટ એટલેકે સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે તો આપ સૌ સહભાગી બનો અને આ કાર્યને વધુથી વધુ લોકો સુધી પહોંચાડો તેથી બધા આ સેવાનો લાભ લઈ શકે. ☺️
અમારું કાર્ય અને ઉદ્દેશ જીવ માત્રની સેવા અને કોઈને કોઈ રીતે મદદરૂપ થવાનો છે. 🫂
કોઈપણ સેવાકીય પ્રવૃતિ માટે ડોનેશન સ્વીકાર્ય છે. 📩📞
9537070527 / 9328909058