મોરબીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ ગાંધી પ્રતિમાને હારતોરા કર્યા 

 

આજે ગાંધી જયંતી નિમિતે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ત્રિકોણબાગ ખાતે આવેલ ગાંધી પ્રતિમાને સુતર આંટી અને ફૂલહાર કરવામાં આવ્યા હતા

 

મોરબીમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતર આંટી પહેરાવી હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ગાંધીજીની પ્રતિમાને સુતર આંટી અને હારતોરા કર્યા હતા તેમજ આમ આદમી પાર્ટીની ટીમે મોરબી મહાનગરપાલિકાને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો સંકલ્પ આ તકે લીધો હતો

Leave A Reply

Your email address will not be published.