મોરબીના સામાકાંઠે બિલ્ડીંગ પરથી પડી જતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત

 

સામાકાંઠે બિલ્ડીંગના ઉપરના માળેથી બે એપાર્ટમેન્ટ વચ્ચે પતરા ઉપર પડી જતા ૩૭ વર્ષીય યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું

મોરબીના વિસીપરા કુલીનગરમાં રહેતા પ્રકાશભાઈ મગનભાઈ આડેશરા (ઉ.વ.૩૭) નામના યુવાન સામાકાંઠે નમઃ હોસ્પિટલ પાછળ શ્રીજી પેલેસ બિલ્ડીંગના ઉપરના માળેથી બે એપાર્ટમેન્ટ વચ્ચેના ભાગે પતરા પર પડી જતા મોત થયું હતું સીટી બી ડીવીઝન પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.