મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં ૯ માં ધર્મલાભ સોસાયટીમાં રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું

 

મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં ૦૯ માં આવેલ ધર્મલાભ સોસાયટીમાં રોડના વિકાસકામનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું વોર્ડના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા, નુતનબેન વિડજા, નવનીતભાઈ કુંડારિયા અને હિરેનભાઈ કરોતરા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક નાગરિકોને સારી રોડ રસ્તાની સુવિધાઓ મળે તે માટે વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે તેમ આ પ્રસંગે જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.