જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં પોલીંગ સ્ટાફનું બીજા તબક્કાનું રેન્ડેમાઇઝેશન કરાયું

લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે ૧૦-રાજકોટ સંસદીય મતદાર વિભાગના જનરલ ઓબ્ઝર્વર ડો. રીષીકેશ ભાસ્કર યશોદની ઉપસ્થિતિમાં પોલીંગ સ્ટાફના બીજા તબક્કાના રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી આર. જે. માકડીયા, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, નાયબ ચૂંટણી અધિકારી એન.એસ.ગઢવી, મામલતદાર દિવ્યરાજસિંહ જાડેજા સહિતના અધિકારીઓ તથા ચૂંટણી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.