

મોરબી માળિયા વિસ્તારના રામાનંદી સાધુ સમાજના સભાસદોની સામાન્ય સભા આગામી તા. ૧૩-૦૯-૨૦૨૬ ને રવિવારે સવારે ૯ થી ૧૧ કલાકે રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે યોજાશે જે સામાન્ય સભામાં નવા ટ્રસ્ટના હોદેદારોની ચુંટણીનો એજન્ડા રહેશે જેથી તમામ રામાનંદી સાધુ સમાજના સભાસદોએ સામાન્ય સભામાં હાજર રહેવા જણાવ્યું છે