મોરબી પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રમાં સૌર ઉર્જા વ્યવસાય માટે નિશુલ્ક તાલીમ 

 

 

પ્રધાનમંત્રી કોશાલ કેન્દ્ર મોરબી પર NIESBUD દ્રારા સોલારનો ફ્રી કોર્ષ ચાલુ થઈ રહ્યો છે તેમા ભાઈઓ તથા બહેનોને ભારત સરકાર તરફથી ટૂંકાગાળાની સોલારની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને સરકાર માન્ય સર્ટિફિકેટ આપવામાં આવશે.

 

૧૦ કે ૧૨ પાસ છોકરાકેછોકરીઓમાટે

>પ્રધાનમંત્રીસુર્યઉર્જામફતવિજળીયોજનાઅંતર્ગત 9 દિવસનીતાલીમ.

>તકનોલાભલઈનેસ્વરોજગારીઅપનાવો.

>મર્યાદિતબેઠકો (60), આજે જ જલ્દીનોંધણીકરાવો

જરૂરીડોકયુમેન્ટ

આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝ

ફોટો સાથે લાવવો.

 

મર્યાદિત સંખ્યા માં એડ્મિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે “પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર, મોરબી,3 જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમા, રવાપર રોડ, મોરબી (મૉ.7487076374 /8849156552) નો સવારે10 થી સાંજે 5 વાગ્યા દરમ્યાનરૂબરૂ સંપર્ક કરવો.

 

પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર

 

PMKK,3rd& 4th FLOOR, GHANSHYAM MARKET, NEAR V MART,

ABOVE WORLD OF TITAN,RAVAPAR ROAD, MORBI – 363641

 

 

Leave A Reply

Your email address will not be published.