




8/8/2026નાં N.I.M.A., મોરબી જીલ્લાની સામાન્ય સભા મળેલ. જેમાં N.I.M.A., મોરબી જીલ્લાનાં સભ્યોના સંપૂર્ણ સહકારથી પ્રમુખ તથા અન્ય પેનલનું ગઠન કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.
પ્રમુખ
ડો. સંજયકુમાર નિમાવત
ઉપપ્રમુખ
ડો. બી. કે. લહેરૂ
મંત્રી
ડો. મિલનભાઈ પટેલ
સહમંત્રી
ડો. પરેશભાઈ ડાભી
ડો. આસિફભાઈ બાદી
ખજાનચી
ડો. ચિરાગભાઈ વિડજા
સહ ખજાનચી
ડો. કૌશિકભાઈ ગોસ્વામી
લીગલ હેડ
ડો. પ્રવિણભાઈ બરાસરા
સર્જીકલ સોસાયટી હેડ
ડો. મનોજભાઈ ભાડજા
કારોબારી સભ્ય
ડો. જયેશભાઇ રામાવત
ડો. એસ. જે. પટેલ
ડો. વિશાલભાઈ વિસોડિયા
ડો. વિજયભાઈ અગોલા
ડો. હર્ષભાઈ અંબાસણા
ડો. એઝાઝ શેરસીયા
ડો. મલયભાઈ બરાસરા
ડો. મિલનભાઈ અમૃતિયા
ડો. શીતલબેન પાનેસરા
ડો. અંકિતાબેન ભીમાણી
ડો. ઉર્વીબેન સુરાણી
માર્ગદર્શક
ડો. પરાગભાઈ પારેખ
ડો. કલ્પેશભાઈ ચૌહાણ
ડો. પરિક્ષિતભાઈ જોબનપુત્રા
ડો. ધર્મેશભાઈ ગામી
