મોરબીની આદર્શ સોસાયટીમાં વૃદ્ધનું મોત

 

મોરબીના સામાકાંઠે આદર્શ સોસાયટીમાં રહેતા વૃદ્ધ સવારે ઉઠાડવા જતા બે ભાન અસ્વ્થામાં હોસ્પિટલ લઇ જવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

મોરબીના સામાકાંઠે આદર્શ સોસાયટીમાં રહેતા ગોવર્ધન ગુરુબાડી પેન્થો (ઉ.૬૨) ને સવારે ઉઠાડવા જતા બેભાન અવસ્થામાં હોય જેથી ૧૦૮ મારફત મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.