કાલિકાનગર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબી તાલુકાના કાલિકાનગર ગામે ઘરે છાતીમાં દુખાવો ઉપડવાથી વૃદ્ધનું મૃત્યુ થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના કાલિકાનગર ગામે રહેતા શિવલાલ વસ્તાભાઈ બોસીયા નામના ૬૩ વર્ષીય વૃદ્ધને ઘરે છાતીમાં દુખાવો થતા સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

Leave A Reply

Your email address will not be published.