

હળવદ તાલુકાના દેવપુર સુખપર ગામે શ્રી અણદાબાપાની મેલડીનો નવરંગો માંડવો તારીખ 4 ફેબ્રુઆરીના યોજાશે, તારીખ 4 2 2026 ને બુધવારના શુભ ચોઘડીએ માંડવો રોપાસે બપોરે મહાપ્રસાદ યોજાશે અને રાત્રે 9:00 કલાકે ડાકલાની રમઝટ જેમાં ગુજરાતના પ્રસિદ્ધ પ્રવીણભાઈ રાવળદેવ અને ગાયક કલાકાર રવિભાઈ સાધુ ડાકલાની રમઝટ બોલાવશે
તો આ ધાર્મિક કાર્યક્રમમાં માતાજીના દર્શન નો લાભ લેવા માતાજીના ભુવા શ્રી નાનુભાઈ અણદા ભાઈ ગોલતર દ્વારા સૌને હાર્દિક આમંત્રણ છે. સરનામું મુ. દેવપુર ( સુખપર ) તાલુકો હળવદ અણદા બાપા ની મેલડી માતાજીનું મંદિર

