મોરબીના શનાળા બાયપાસ નજીક મકાનમાંથી દારૂ-બીયર ઝડપાયો

 

શહેરના શનાળા બાયપાસ નજીક રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે દારૂની ૮ બોટલ અને ૨૦ બીયરના ટીનનો જથ્થો કબજે લીધો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે

 

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા બાયપાસ તુલસીપાર્ક બાજુમાં મનુભાઈ પાર્કમાં આરોપી નીલેશ વાળાના મકાનમાં રેડ કરી દારૂની નાની બોટલ નંગ ૦૮ અને બીયરના ૨૦ ટીન મળીને કુલ રૂ ૪૫૬૦ નો મુદામાલ કબજે લીધો હતો આરોપી નીલેશ ઉર્ફે હકુ પુનાભાઈ વાળા હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.