

મોરબી નિવાસી કંચનબેન પંડ્યા (ઉ.વ.૭૮) જે નાનાલાલ મણિશંકર પંડ્યાના ધર્મપત્ની, દિનેશભાઈ નાનાલાલ પંડ્યા (સીટીવિઝન) અશોકભાઈ નાનાલાલ પંડ્યા (સંજીવની મેડિકલ સ્ટોર) પારૂલબેન પ્રકાશભાઈ મહેતા ના માતા તથા જગદીશભાઈ રતિલાલ દવે (ઉદ્યોગ સમાચાર), વિનોદભાઈ રતિલાલ દવેના મોટા બહેનનું આજરોજ તા.૦૮-૦૮-૨૦૨૩ના રોજ દુઃખદ અવસાન થયું છે.
સદગતની અંતિમયાત્રા આજે સાંજે ૦૬:૦૦ કલાકે શિવાલય હાઇટ્સ, કોમ્યૂનિટી હોલની સામે ની શેરી, કાયાજી પ્લોટ-૬, સનાળા રોડ, મોરબી ખાતે નીકળશે.
