હળવદના નવા માલણીયાદ ખાતે ખેલ મહાકુંભમાં સ્પર્ધકોએ કૌતબ દાખવ્યો

હળવદ તાલુકાના નવા માલણીયાદ ખાતે આજે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માલણીયાદ,મંગરપુર,ઘણાંદ, એંજાર,રણમલપુર એવા ૫ ગામો જોડાયા હતા.કાબડી,ખોખો,ગોળાફેક, આસાન,લાબીકુંડ જેવી રમતો રમવામાં આવી હતી.ખેલ મહાકુંભમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

Leave A Reply

Your email address will not be published.