મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં શુદ્ધ પાણી આપવા માટે ક્લોરીન ડોસીંગ સીસ્ટમની શરૂઆત

 

મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ થતાં હદવિસ્તારમાં શુદ્ધ ક્લોરીનેશન કરેલ પાણી પુરવઠો આપી શકાય તે માટે ક્લોરીન ડોસીંગ સીસ્ટમ લગાવવા માટે અંદાજીત DPR બનાવીને સરકારશ્રી માં મંજુરી અર્થે સમગ્ર પ્રોજેક્ટ મોકલ્યો હતો, અંદાજે ૨.૩૫ કરોડ ના ખર્ચે આ ક્લોરીન ડોસીંગ સીસ્ટમ મોરબી મહાનગર પાલિકાની વોટરવર્કશ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી છે, જેની સૈધ્ધાંતીક મંજુરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પુર્ણ કરીક્લોરીન ડોસીંગ સીસ્ટમની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.

 

જાહેર આરોગ્ય,  સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતાં, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં તેમજ પંપીગ સ્ટેશનમાં અદ્યતનક્લોરીન ડોસીંગ સિસ્ટમસફળતાપૂર્વક સ્થાપિત કરી કાર્યરત કરવામાં આવી  છે. આ ક્લોરીન ડોસીંગ સિસ્ટમ નીચે દર્શાવેલ  ફિલ્ટર પ્લાન્ટ અને પંપીગ સ્ટેશન પર લગાવેલ છે. જેથી મોરબીમહાનગરપાલિકાહદવિસ્તારમાં શુદ્ધ પાણી ક્લોરીનેશન કરેલ પાણી શહેરીજાનો ને મળી રહેશે. આ કામગીરી થી મોરબીન રહેવાસીઓને શુદ્ધ પાણીનો પુરવઠો મળી રહેતા તમામ વિસ્તારોમાં શુદ્ધપાણી પુરવઠો મોરબીમહાનરપાલિકા દ્વારા પૂરો પાડવામાં આવતા પાણી જન્ય થતાં રોગોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે.

 

 

 

 

 

 

 

 

ક્રમ નં પપીંગ સ્ટેશનના નામ લાભ પાત્ર વિસ્તાર
દાણાપીઠ વાઘપરા, કબીર ટેકરી, વજેપર, હરીજનવાસ, રબારીવાસ, બોરીચાવાસ, લખધીરવાસ વગેરે વિસ્તાર.
પંચાસર પંચાસર રોડ, નાની કેનાલ રોડ, આવાસ યોજના, હાઉસીંગ બોર્ડ વગેરે વિસ્તાર.
રણછોડનગર લાઇન્સનગર, રણછોડનગર, નીધીપાર્ક, યમુનાનગર, અમ્રુતપાર્ક, વગેરે વિસ્તાર.
દરબારગઢ દરબારગઢ થી નહેરુગેટ વિસ્તાર
શનાળા અવનિ ચોકડી, શનાળા રોડ,રવાપર કેનાલ રોડ શનાળા બાયપાસ સુધી

 

સરદારબાગ સરદારબાગ થી GIDC નો સામેનો વિસ્તાર, રવાપર રોડ, કાલિકા પ્લોટ, સહયોગ સોસાયટી સુધી
સુરજબાગ માધાપર મહેન્દ્રપરા, અંબિકા રોડ,નહેરુ ગેટ સુધી
NC – 7 હેડવર્કસ પંચાસર સરદાર બાગ
૧૦ કેસરબાગ લાલ બાગ, પાવન પાર્ક, હોઉંશિંગ બોડ, સો ઓરડી
૧૧ પીકનીક સેન્ટર શોભેશ્વર રોડ, ધાર વિસ્તાર, જીલ્લા સેવા સદન સરકારી મકાન
૧૨ ઉમા ટાઉનસીપ અને નઝરબાગ (ભડીયાદ) ઉમા ટાઉનશીપ, વિધુત નગર, અરુણોદય મેન રોડ, સેવા સદન

  

Leave A Reply

Your email address will not be published.