

હળવદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે અજાણ્યા યુવાનનો મૃતદેહ હળવદ મોર્ડન સ્કૂલ પાછળ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો મૃતકની ઓળખ થઇ સકી નથી હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે મૃતક અંગે કોઈ માહિતી હોય તો હળવદ પોલીસ મથકના શકિતસિહ 7383202339 પર જાણ કરવા જણાવ્યું છે
