



ભાજપ દ્વારા મોડી રાત્રે ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા બાદ આજે ભાજપ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરુ કર્યું હતું આજે મોરબી શહેર ભાજપ પ્રમુખ રીષીપભાઈ કૈલા, ભુપતભાઈ જારીયા, જીગ્નેશભાઈ કૈલા સહિતના ભાજપ આગેવાનો ફોર્મ ભરવા પહોંચ્યા હતા જે પ્રસંગે પૂર્વ શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા