મોરબી જિલ્લા ભાજપ OBC મોરચાના પૂર્વ મહામંત્રી મહેશ સિંધવનો જન્મદિવસ

મોરબી જિલ્લા ભાજપ OBC મોરચાના પૂર્વ મહામંત્રી, મોરબી શહેરમાં ભાજપ પ્રાથમિક સદસ્યતા અભિયાન દરમિયાન સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર, વોર્ડ પ્રમુખ તરીકે કોરોના કાળમાં કીટ વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેનાર અને હાલમાં ઇન્ડિયન સોશિયાલિસ્ટ ગુજરાત હેડ તરીકે સમાજ હિત ના કાર્યો માં સતત જોડાયેલા એવા મહેશભાઈ ડી સિંધવનો આજે જન્મદિવસ છે, તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર આપને દીર્ઘ આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમાજસેવામાં વધુ સફળતા આપે તેવી હાર્દિક પ્રાર્થના અને તેઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બનીને આગળ વધતા રહે તેવી શુભકામનાઓ.

Leave A Reply

Your email address will not be published.