


મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતનભાઈ વિલપરાનો આજે જન્મદિવસ છે નાની ઉમરમાં જ પાલિકા પ્રમુખ તરીકે તેઓએ અનેકવિધ વિકાસ કાર્યો કરી પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે તે ઉપરાંત તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને અનેકવિધ સેવાકીય કાર્યો કરી રહ્યા છે આજે તેમના જન્મદિવસ નિમિતે પરિવાર, મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ નંબર 99789 20222 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે