મોરબીમાં ઓક્સિજન બેડનો અભાવ હોવાથી દર્દીઓને રાજકોટ-જામનગર મોકલ્યા : અનિલ મહેતા

મોરબીમાં કોરોનાની સ્થિતિ વચ્ચે આજે મોરબીના સાંસદ વિનોદ ચાવડા તેમજ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા કલેકટર સાથે બેઠક યોજી હતી ત્યારે જે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ન હોવાથી રાજકોટ-જામનગર મોકલી દેવામાં આવતા…

વાંકાનેર વીડી જાબુડીયા પાસે બે બાઈક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ

વાંકાનેરના વીડી જાંબુડીયા ગામ પાસે રોડ ઉપર બે બાઈક અથડાતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિ ઘાયલ થતા બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે મૃતકના ભાઈએ સામેના મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધાવતા…

મોરબી જીલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને સાસંદોની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક મળી

મોરબી જીલ્લામાં કોરોનાનો આંક સતત વધી રહ્યો છે અને તમામ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ માટે લોકોની ભારે ભીડ જામી રહી છે અને જિલામાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર ના બને તે માટે કચ્છ અને રાજકોટના બંને સાંસદ દ્વારા જીલ્લાના…

મોરબીના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં પોલીસકર્મી પરેશભાઈ પીએસઆઇ તરીકે પસંદગી

મોરબી જીલ્લામાં પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં પોલીસકર્મી પીએસઆઇ તરીકે પસંદગી પામેલ છે જુદા જુદા જીલ્લાના મોડ ૦૨ માં પાસ થયેલા ૨૯ પોલીસકર્મીઓને પીએસઆઇ તરીકે નિમણુંક આપી હતી મોરબી જિલ્લામાં મોરબી શહેર એ ડિવિઝન બી ડિવિઝન…

મોરબીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા એક ફરાર

મોરબીના નવા ડેલા રોડ રેહતા હિતેષ ઉર્ફે મોઢીયો ચંન્દ્રકાંતભાઇ ધોળકીયા (ઉ.વ-૩૧) ના મકાનમાં દોરડો પાડી ત્યાંથી વિદેશી દારૂની સીલબંધ બોટલ નંગ-૧૬ કિ.રૂ. ૬૦૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધો છે આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો ચંન્દ્રકાંતભાઇ ધોળકીયાની પોલીસે…

મોરબીમાં ચશ્માની દુકાનો સોમવાર સુધી અડધો દિવસ બંધ રાખવાનો સ્વયંભૂ નિર્ણય

મોરબીમાં કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા માટે હોલસેલ અનાજ-કરિયાણા એસોસિએશન, બાદ હવે રીટેલ ઓપ્ટિકલ એસોસિએશન દ્વારા અડધો દિવસ દુકાનો બંધ રાખવા સ્વયંભૂ નિર્ણય લીધો છે. મોરબી રીટેલ ઓપ્ટિકલ એસોસિએશનનાં યાદીમાં જણાવાયું હતું કે, મોરબીમાં વધતા જતા…

મોરબીમાં માસ્ક વિતરણ કરી 42 મો સ્થાપના દિવસ ભાજપ ઉજવણી કરવામાં આવી

જનસંઘ તરીકે ઓળખાતી સંસ્થા પ્રેરિત ભારતીય જનતા પાર્ટીનો શરુઆત આજથી 41 વર્ષ પેહલા થયો હતો. ભારતીય જનતા પાર્ટીનો આજે 42 મો સ્થાપના દિવસ છે. ત્યારે દેશભરમાં આજે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત મોરબીમાં પણ ભાજપના સ્થાપના દિવસની…

મોરબીમાં સેવાભાવી યુવાન માસ્ક અને સેનીટાઈરઝ વિનામૂલ્યે વિતરણ શરુ કરવામાં આવ્યું

મોરબી જિલ્લામાં હાલ કોરોના મહામારીનો કહેર વર્તાય રહ્યો છે ત્યારે સામાજિક આગેવાન અને જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરીયા દ્વારા શનાળા રોડ પર સ્કાય મોલ સામે સેવા એ જ સપતી નામના કાર્યલય નો આરભ કરવામાં આવ્યો છે જેમાં લોકોને માસ્ક તેમજ સેનીટાઈઝર નો…

હળવદના ચીફઓફીસરની બદલી અને માંડવીના ચીફઓફીસરને હળવદ મુક્યા

રાજય સરકારે આજે જુદા જુદા વિભાગના કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી હતી મોરબી તાલુકના હળવદના ચીફઓફીસર સાગર રાડીયાને કચ્છના માંડવી ખાતે બદલી કરવામાં આવી છે અને તેની જગ્યાએ કચ્છ જીલ્લાના માંડવી ચીફઓફીસર તરીકે ફરજ બજાવતા સંજયસિંહ ઝાલાને મુકવામાં…

મોરબીમાં પ્રેમીએ પ્રેમિકાના પતિને તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

મોરબીના સિરામિક એકમની મજુર ઓરડીમાં પ્રેમીએ પ્રેમિકાના પતિને તિક્ષણ હથિયારના ધા મારીને હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશ આવ્યો છે જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ અંબાણી વીટરીફાઈડ…