

મોરબી જીલ્લા રાજપૂત સમાજના હોદેદારોની તાજેતરમાં વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ડી ઝાલા, મહામંત્રી તરીકે મહાવીરસિંહ જે જાડેજાની વરણી કરવામાં આવી હતી તેમજ ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ એ જાડેજા, પ્રવીણસિંહ બી ઝાલા, અનિરુદ્ધસિંહ પી જાડેજા, જશવંતસિંહ એલ ઝાલા, રાજેન્દ્રસિંહ પી ઝાલા, વીરપાલસિંહ એન ઝાલા અને ધર્મેન્દ્રસિંહ કે ઝાલાની નિમણુક કરવામાં આવી છે
મોરબી તાલુકા કન્વીનર તરીકે ક્રિપાલસિંહ જે જાડેજા અને સહ કન્વીનર તરીકે અજયસિંહ આર જાડેજા, ટંકારા તાલુકા કન્વીનર તરીકે ગીરીરાજસિંહ એચ જાડેજા, ધર્મરાજસિંહ બી ઝાલા અને કિરીટસિંહ બી ઝાલા, વાંકાનેર તાલુકા કન્વીનર તરીકે રાજેન્દ્રસિંહ પી જાડેજા અને કૃશ્ન્સિંહ એ ઝાલા, હળવદ તાલુકા કન્વીનર તરીક મહિપાલસિંહ વી જાડેજા અને સિદ્ધરાજસિંહ ઝાલા, તથા માળિયા તાલુકા કન્વીનર તરીકે ભરતસિંહ એમ પરમાર, ધ્રુવરાજસિંહ ડી જાડેજા અને જનકસિંહ એચ જાડેજાની વરણી કરવામાં આવી છે
તમામ હોદેદારોનું લીસ્ટ જોવા નીચે આપેલી pdf જુઓ….