


સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તા. ૧૬ ને રવિવારે સાંજે ૫ કલાકે પરશુરામ ધામ, નવલખી રોડ મોરબી ખાતે તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાશે જે કાર્યક્રમમાં પુ.પુ. મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ પ્રમુખ અનિલભાઈ મહેતા, રાજકોટના મેયર નેહલભાઈ ચુકલ, મોરબી બ્રહ્મસમાજ પ્રમુખ ડો. બીપીનભાઈ લહેરૂ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે